કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?
  • A
    વર્તુળાકાર પથ ના સ્પર્શકની દિશામાં 
  • B
    ત્રિજ્યાની અંદર તરફ
  • C
    ત્રિજ્યાની બહાર તરફ
  • D
    ભ્રમણાક્ષ ની દિશામાં
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
d
Angular velocity is a vector whose direction is perpendicular to the plane of circular path or axis of rotation. Its direction has been shown in the figure
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\ m$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તકતી (નહિવત વજન) પર $2\ kg$ દળના $5$ કણ છે. તકતીના કેન્દ્ર માથી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg\,m^2$ થાય.
    View Solution
  • 2
    સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા $R _{1}= R$ અને $R _{2}=\alpha R$ છે,તેમની જડત્વની ચાક્માત્રા $I_{1}$ અને $I_{2}$ છે.જો $I _{1}: I _{2}=1: 16$ હોય તો , $\alpha$ નું મૂલ્ય ...... .
    View Solution
  • 3
    $10\ kg $ દળ અને $ 50\ m $ ની ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતી તકતી પર $10^5\ [N - m]$ નું બળ યુગ્મ લગાડવામાં આવે છે. કોણીય પ્રવેગની કિંમત $rad/sec^2$ માં કેટલી થશે ?
    View Solution
  • 4
    એક જાડી દીવાલ નો પોલા ગોળાની બાહ્ય ત્રિજ્યા $R_0$ છે. તે કોઈ ઢોળાવ પર સરક્યાં વગર ગબડે છે અને તળિયે પહોંચતા તેની ઝડપ $v_0$ છે. ઢોળાવને મીણવાળો કરવામાં આવે છે કે જેથી પ્રાયોગિક ધોરણે તે ઘર્ષણરહિત થઈ શકે અને ગોળા ને ગબડાવ્યા વગર સરકતો જોઈ શકાય. હવે તળિયે તેની ઝડપ $5{v_0}/4$ . તો પોલા ગોળા ના કેન્દ્રમાથી પસાર થતી કોઈ અક્ષને અનુલક્ષીને ચક્રવર્તનની ત્રિજ્યા શું થશે?
    View Solution
  • 5
    $3 \;kg$ દળ અને $40\; cm$ ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને $30\;N$ બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ ($rad/sec^2$ માં) કેટલો થાય?
    View Solution
  • 6
    $m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.
    View Solution
  • 7
    $0.1\ m$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તકતી (નહિવત વજન) પર $2\ kg$ દળના $5$ કણ છે. તકતીના કેન્દ્ર માથી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg\,m^2$ થાય.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને  $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
    View Solution
  • 9
    $R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી એક નિયમિત વર્તુળાકાર તકતીને લંબ એવી રીતે તેની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 10
    $3\ m$ લાંબા સળીયાની રેખીય ઘનતા $\lambda = 2 + x$ અનુસાર બદલાય છે તો સળીયાનું ગુરૂત્વકેન્દ્રનું સ્થાન.....પર હશે.
    View Solution