Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$ $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
કાર્બનિક સંયોજનના $750$ ગ્રામનું સંપૂર્ણ દહન $CO _{2}$ના $420\, g$ અને $H _{2} O$ના $210\, g$ ઉત્પન્ન કરે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે $15.3$ અને ............. છે.