Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવણ $Fe^{2+}, Fe^{3+}$ તથા $ I^-$ આયનો ધરાવે છે, આ દ્રાવણમાં $35^oC.$ તાપમાને આયોડિન ઉમેરવામાં આવે છે. $Fe^{3+} /Fe^{2+}$ માટે $E^o = + 0.77\, V$ અને $I_2/2I^-$ માટે $E^o= 0.536\, V$ છે. તો favourable પ્રક્રિયા ..............
$1\,M\,\,CuSO_4$ દ્રાવણમાં કોપર રોડ અને $1\,M\,NiSO_4$ માં નીકલ રોડને ડુબાડીને કોષ બનાવવામાં આવે છે. કોપર અને નીકલ ધ્રુવનાં પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ અનુક્રમે $+0.34\,V$ અને $-0.25\,V$ છે.કોષના $EMF$ ની ગણતરી કરો.
બે ઇલેક્ટ્રોનનો ફેરફાર ધરાવતી કોષપ્રક્રિયા માટે, ${25\,^o}C$ પર કોષનો પ્રમાણિત $e.m.f\,\,0.295\,V $ મળે છે. તો ${25\,^o}C$ પણ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો.
$Ba^{2+}$ અને $Cl^{-}$ ની અનંત મંદને આયનીય વાહકતા અનુક્રમે $127$ અને $76 $ ઓહમ$^{-1}$ સેમી$^{-1}$ તુલ્ય$^{-1}$ છે, તો અનંત મંદને $BaCl_2 $ની તુલ્યવાહકતા ..... થાય.
$Cr$ અને $Na_2Cr_2O_7$ થી બનેલ બેટરી છે. જ્યારે આ બેટરી $Na_2Cr_2O_7 + Cr + H^{+}\rightarrow Cr^{3+} + H_2O + Na^{+}$ મુજબ ડીસ્ચાર્જ થાય ત્યારે રસાયણિક પ્રક્રિયા અસંતુલિત થાય છે. જો બેટરીના ચાર્જિગ દરમિયાન એક ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી $Cr^{3+}$ દૂર થતાં મોલની સંખ્યા કેટલી છે?
દ્રીસંયોજક કેટાયન (ધનાયન) અને એનાયન (ઋણાયન) ની મોલર આયનીક વાહકતાઓ અનુકમે $57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}$ અને $73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}$ છે. ઉપરના કેટાયન અને એનાયન સાથે એક વિધુતવિભાજ્ય ના દ્રાવણ ની મોલર વાહકતા શું થશે ?
$NaCl,\,HCl$ અને $NaA$ ના માટે $ \wedge _m^o$ અનુક્રમે $126.4, 425.9$ અને $100.5\,\,S\,cm^2\,mol^{-1},$ છે. જો $0.001\,M\,HA$ ની વાહકતા $5\times 10^{-5}\,S\,cm^{-1},$ હોય તો $HA$ નો વિયોજન અંશ કેટલો થાય?
$ CuSO_4$ અને $AgNO_3$ ના કોષને શ્નેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં પ્રથમ કોષમાં $1\, mg$ કોપર જમાં થતુ હોય તો બીજા કોષમાં કેટલ ......... $\mathrm{mg}$ ચાંદી જમા થશે? ( $A_{Cu}=63.57 ,A_{Ag}=107.88$ )