$A$. $E$ કોષ એક માત્રાત્મક માપદંડ છે.
$B$. ઋણ $E ^\theta$ નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ $H ^{+} / H _2$ કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે.
$C$. અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે.
$D$. વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.
સૂચિ $I$ (પરીવર્તન) |
સૂચિ $II$ (જરૂરી ફેરાડેની સંખ્યા) |
$A$.$\mathrm{H}_2 \mathrm{O}$ ના $1$ મોલનું $\mathrm{O}_2$ માં | $l$. $3 \mathrm{~F}$ |
$B$. $\mathrm{MnO}_4^{-}$ના 1 મોલનું $\mathrm{Mn}^{2+}$ મi | $II$. $2 F$ |
$C$. પીગાળેલ $\mathrm{CaCl}_2$ માંથી Caનl $1.5$ મોલ | $III$. $1F$ |
$D$.$\mathrm{FeO}$ ના $1$ મોલમાંથી $\mathrm{Fe}_2 \mathrm{O}_3$ | $IV$. $5 \mathrm{~F}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
${{\text{E}}^o }{\text{C}}{{\text{u}}^{{\text{2}} + }}{\text{/Cu = + 0}}{\text{.34 V, E}}_{{\text{F}}{{\text{e}}^{ + {\text{2}}}}/Fe}^o = \,\,{\text{ - 0}}{\text{.44 V}}$