કોષકેન્દ્ર $DNA$ ની બનેલી કઈ રચના ધરાવે છે ?
  • A
      કોષકેન્દ્રિકા
  • B
      ન્યૂક્લિઓઇડ
  • C
      કોષકેન્દ્રરસ
  • D
      રંગસૂત્ર
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાઈપેઝીસ, પ્રોટીએઝીસ, કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝીસ  ....... પ્રકારના ઉત્સેચકો છે.
    View Solution
  • 2
    નીચે આપેલ અંગિકાઓ પટલવિહિન છે.
    View Solution
  • 3
    પ્રોટીન અને લિપીડનું સંશ્લેષણ ........સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 4
    શ્વૉને નોંધ કરેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે ?
    View Solution
  • 5
    ગોલ્ગીકાય ........ સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે.
    View Solution
  • 6
    લીસ્ટ$-I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :

    લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
    $(a)$ ક્રિસ્ટી $(i)$ રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ
    $(b)$ થાઈલેકોઇડ  $(ii)$ ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી
    $(c)$ સેન્ટ્રોમીઅર $(iii)$ કણાભસૂત્રના અંતર્વલન
    $(d)$ સિસ્ટર્ની $(iv)$ રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ

    નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :

    $(a)- (b) -(c) -(d)$

    View Solution
  • 7
    અસંગત દુર કરો.
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution
  • 9
    સુકોષકેન્દ્રી કોષમાં વલયાકાર $-DNA$ ધરાવતી અંગિકાનું યુગ્મ કયું છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું કોષમાં વિશાળ પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે?
    View Solution