$I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.
$II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.
$III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.
$IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.
મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.
વિભાગ $-I$ વિભાગ $-ii$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલ યુક્ત કોથળી જેવી રચના
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રનું અંતર્વલન
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળી
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચના