નીચેના પૈકી કોષરસસ્તર કયું કાર્ય નથી કરતું ?
  • A
      કોષને આવરે છે.
  • B
     કોષની આરપાર અણુઓના વહનનું.
  • C
      કોષને રક્ષણ આપે છે.
  • D
      કોષની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાયસોઝોમ્સ માટે સાચા વાકયો કયા?

    $1-$ તે આત્મઘાતી અંગિકા છે.

    $2 -$ તે એક પડ ધરાવે છે. $3-$ તે સ્વયં બેવડાય છે.

    $4 -$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉન્સેચકો ધરાવે છે.

    $5-$ તે કોષકેન્દ્ર નજીક જ જોવા મળે છે.

    $6 -$ તે પ્રવાહી અને ધન ભક્ષણમાં ભાગ ભજવે છે.

    $7-$ તે પ્રાણીકોષ અને વનસ્પતિકોષ બંન્નેમાં હોય

    View Solution
  • 2
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 3
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 4
    વનસ્પતિ કોષની કોષદિવાલમાં શેની હાજરી જોવા મળે છે
    View Solution
  • 5
    કોષકેન્દ્ર વિહીન કોષ .......માં જોવા મળે છે
    View Solution
  • 6
    નીચે આપેલ કોષરસસ્તરની સંરચનામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 7
    કોષવાદ દર્શાવે છે કે, .........
    View Solution
  • 8
    પોલીઝોમ શેના દ્વારા બને છે?
    View Solution
  • 9
    કોષ એ સજીવનો પાયાનો એકમ છે એવું સંસોધન કરનાર :
    View Solution
  • 10
    સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ :
    View Solution