સૌથી મોટો કોષ $=........Q........$
સૌથી લાંબો કોષ $= .......R.......$
ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?
કોલમ $(I)$ તંતુ | કોલમ $(II)$ બંધારણ | કોલમ $(III)$ કાર્ય |
$(a)$ સૂક્ષ્મતંતુ | $(i)$ મજબૂત અને પ્રોટીન | $(X)$ તંતુઓ અને નલિકાઓને આધાર |
$(b)$ સૂક્ષ્મનલિકાઓ | $(ii)$ એક્ટિન પ્રોટીન | $(Y)$ જીવરસનું પરિભ્રમણ |
$(c)$ મધ્યવર્તી તંતુઓ | $(iii)$ ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન | $(Z)$ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર |