Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
$10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?
બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટીંગ ધરાવે છે તથા તેમના પાવર અનુક્રમે $40\,\ watt$ અને $60\,\ watt$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં જોડીને $300\,\ volt$ ની બેટરી સાથે જોડેલ છે તો.......
જુદા જુદા $e.m.f.$ અને આંતરિક અવરોધ ધરાવતી બે બેટરીઓને એકબીજા સાથે શ્રોણીમાં અને બાહ્ય અવરોધ સાથે ધ્રુવને જોડવામાં આવે છે તો વિદ્યુતપ્રવાહ $1.0\,A$ થઈ જાય છે. બંને બેટરીઓના $e.m.f.$ નો ગુણોતર કેટલો છે.
$1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$