આપેલ પરિપથમા કુલ પાવર વ્યય કેટલા ............ $W$ હશે?
  • A$40$
  • B$54$
  • C$4$
  • D$16$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
b
In the given circuit \(6 \,\Omega\) and \(3 \,\Omega\) are in parallel, and hence its equivalent resistance is given by

\(\frac{1}{R_{p}}=\frac{1}{6}+\frac{1}{3} \quad \text { or } \quad R_{p}=2 \,\Omega\).

The equivalent circuit diagram is given in figure.

Total current in the circuit,

\(I=\frac{18}{2+4}=3\, \mathrm{A}\).

Power in the circuit \( = VI = 18 \times 3 = 54\,\,watt.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ કોષ ધરાવતી $n$ હારને સમાંતરમાં જોડી $3\,Ω$ ના મહત્તમ પ્રવાહ મેળવવામાં આવે છે.જો કોષની કુલ સંખ્યા $24$ અને કોષનો આંતરિક અવરોધ $0.5\,Ω$ હોય,તો $m$ અને $n$ કેટલા થાય?
    View Solution
  • 2
    ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી $220\,V$ એ આાવામાં આવે છે.$USA$ માં તે $110\,V$ આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે $60\,W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો  $USA$ માં ઉપયોગ માટે $60\,W$ નો અવરોધ કેટલો હશે ?
    View Solution
  • 3
    $6\,V$ ની બેટરી સાથે સમાંતરામં જોડેલા બે બલ્બ દ્રારા વપરાતો સંયુકત પાવર $48 \,W$ છે.તો બલ્બનો અવરોઘ ................ $\Omega$
    View Solution
  • 4
    એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $.......  \times 10^{-2}\;m$ છે 
    View Solution
  • 5
    $4 \times 10^{-6}\;m^{2}$ આડછેદ ધરાવતા તારમાંથી $10\, amp$ પ્રવાહ વહે છે.એલ્યુમિનિયમની ઘનતા $2.7\, gm / cc$ છે. એલ્યુમિનિયમ એક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન વહનમાં આપે છે.જો એલ્યુમિનિયમનો અણૂભાર $27$ ગ્રામ હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ ......... $\times 10^{-4} \,m / s$ થાય. 
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $3Ω$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $0.8\, A$ હોય, તો $4\,\Omega$ અવરોધ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવેલ પરિપથના $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં રહેલ દરેક અવરોધ $r$ હોય, તો પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    એક કોષ સમય $t$ માટે $R$ અવરોધમાં પ્રવાહ પસાર કરે છે. હવે એ જ કોષ એટલા જ સમય માટે અન્ય અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધમાં ઉત્પન થતી ઉષ્માનો જથ્થો સમાન હોય તો, કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution