Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Al^{3+}$ ના દ્રાવણમાં ચોક્કસ જથ્થામાં વિદ્યુત ભાર પસાર કરતા કેથોડ પર $4.5\,g$ ગ્રામ એલ્યુમિનિયમ (પ.ભા. $27 \,amu$) જમા થાય છે. $STP$ એ $H^{+}$ આયનોમાં વિદ્યુત પ્રવાહના સમાન જથ્થામાં પસાર કરતા કેટલા ............. $\mathrm{L}$ કદમાં હાઈડ્રોજન ઉત્પન્ન થાય છે?
$298\,K$ એ $0.01\,M\,KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1750\,\Omega$ છે. $0.01M$ $KCl$ દ્રાવણની $298 K$ એ વાહકતા $0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}$ છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક $\dots\dots\times 10^{-3} cm ^{-1}$.
$Ba^{2+}$ અને $Cl^{-}$ ની અનંત મંદને આયનીય વાહકતા અનુક્રમે $127$ અને $76 $ ઓહમ$^{-1}$ સેમી$^{-1}$ તુલ્ય$^{-1}$ છે, તો અનંત મંદને $BaCl_2 $ની તુલ્યવાહકતા ..... થાય.