Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેક $2 \Omega$ ધરાવતા બાર ($12$) તારોને જોડીને એક સમધન બનાવવામાં આવેલ છે. $a$ અને $c$ બિદુુુઓ વચ્ચે $6 \mathrm{~V}$ જેટલું $\mathrm{emf}$ ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. $\mathrm{e}$ અને $\mathrm{f}$ થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત . . . . . . . .$\mathrm{V}$ હશે.
$220 \,V , 50 \,Hz$ ના $AC$ ઉદ્ગમને $25 \,V , 5 \,W$ ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ $R$ હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો $R$ નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
$A$ અને $B$ સમાન દ્રવ્ય અને સમાન દળના વાયરની લંબાઇનો ગુણોતર $1:2$ છે.તેમને સમાન બેટરી સાથે જોડતાં $B$ માંથી ઉત્પન્ન થતી ઉષ્મા $5\,W$ છે. તો $A$ માંથી કેટલા ........... $W$ ઉષ્મા ઉત્પન્ન થાય?