$(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.
$(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.
$(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.
$(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી
ઉપર પૈકી કયા કારણો સાચા છે?