Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]