Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બોહરના પરમાણુમાં $ n$ મી માન્ય કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા નું મૂલ્ય અને ઈલેક્ટ્રોનનું વેગમાન અનુક્રમે $E_n$ અને $J_n$ વડે દર્શાવવામાં આવે છે. તો.....
બોહર મોડેલમાં હાઇડ્રોજન અણુના $n$મી ભ્રમણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ભ્રમણ કક્ષાનો પરિઘને ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈના સંદર્ભમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય છે.
હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા $(n=3)$ માંથી ધરા અવસ્થા $(n=1)$ માં સંક્રાતિ પામે છે અને પરિણામે ઉત્સર્જીત ફોટોન્સને એક ફોટોસંવેદી પદાર્થ પર આપાત કરવામાં આવે છે. જો આ પદાર્થનું વર્ક ફંકશન $5.1\;eV$ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ($V$ માં) આશરે કેટલું હશે? ($n$ મી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા $E_n =\frac{-13.6}{n^2}\;eV$)