સખત ક્ષ કિરણો માટે . . . . .
  • A
    તરંગ લંબાઈ વધારે છે.
  • B
    તીવ્રતા વધારે છે.
  • C
    આવૃત્તિ વધારે છે.
  • D
    ફોટોન ઊર્જા ઓછી છે.
Easy
Download our app for free and get startedPlay store
c
Hard x-rays are the highest energy \(x\)-rays, while the lower energy \(x\)-rays are referred to as soft \(X\)-rays. The distinction between hard and soft \(x\)-rays is not well defined. Hard x-rays are typically those with energies greater than around \(10 keV\). More relevant to the distinction are the instruments required to observe them and the physical conditions under which the \(x\)-rays are produced.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા $13.6\; eV$ હોય તો એક આયનીય હીલિયમ પરમાણુની આયનીકરણ ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    જો $f_1, f_2$ અને $f_3$ અનુરૂપ ધાતુઓનો $K_\alpha, K_\beta$ અને $L_\alpha X-rays$ હોય તો.....
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $-13.6 \,eV$ છે,તો ધરા- સ્થિતિમાં હાઇડ્રોજનની સ્થિતિઊર્જા કેટલા .......$eV$ હશે?
    View Solution
  • 4
    $V$ વૉલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ઇલેક્ટ્રોનને પ્રવેગીત કરતાં ઉત્પન્ન થતાં ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 5
    બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન પરમાણુંનાં કેન્દ્ર આગળ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? ($n=$ મુખ્ય ક્વોન્ટમઆંક)
    View Solution
  • 6
    $Li ^{++}$માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $x \times 10^{-10} m$ જેટલી મળે છે. $x$ નું મૂલ્ય .......... છે. [ $hc =1242 \,eV nm$ આપેલ છે.]
    View Solution
  • 7
    હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઊર્જા $ 13.6\, e V$ છે, તો હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા ($eV$ માં) જરૂરી છે?
    View Solution
  • 8
    હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન $R$ ત્રિજયા વાળીકક્ષામાંથી $4R$ ત્રિજયા વાળી કક્ષામાં સંક્રાતિ કરે છે. તેના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $-13.6\; eV$  છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામા રહેલા ઇલેકટ્રોનની ગતિઊર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    જો $He$ પરમાણુમાંથી એક ઈલેક્ટ્રોન દૂર કરવા માટે $29.5\,eV$ ઊર્જાની જરૂર પડતી હોય તો $He $ને $\alpha$ કણ બનાવવા .......... $eV$ ઊર્જાની જરૂર પડશે ?
    View Solution