Question
ક્ષેત્રફળ $35y^2 + 13y - 12$

Answer

લંબચોરસનું ક્ષેત્રફળ $=$ લંબાઈ $\times$ પહોળાઈ ક્ષેત્રફળ
$= 35y^2 + 13y - 12 35y^2 + 13y - 12$ બહુપદીનાં અવયવો પાડીએ.
$13y = 28y - 15y (\therefore 28 \times (-15)$
$=-420$ અને $-12 \times 35 = -420)$
$35y^2 + 13y - 12$
$= 35y^2 + 28y - 15y - 12 35y^2 + 13y - 12 $
$= 7y (5y + 4) – 3(5y + 4) $
$= (5y + 4) (7y - 3)$
આમ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ $7y -3$ અને $5y + 4$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ ને $2x + 1 = x – 3$ ઉકેલો અને તેના ઉકેલ ને $(1)$ સંખ્યારેખા પર $(2)$ કર્તેઝીયન સમતલ માં દર્શાવો
આકૃતિમાં જો $x+y= w + z$ હોય, તો સાબિત કરોકે $AOB$ રેખા છે.
આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ $A, B, C$ અને $D$ આવેલાં છે.$AC$ અને $BD$ એ $E$ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી $\angle BEC = 130^\circ $ અને $\angle ECD = 20^\circ , \angle BAC$ શોધો.
​​​​
આપેલ આકૃતિમાં જો $x+y=w+z$ હોય, તો સાબિત કરી કે $A O B$ રેખા છે.
Image
સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ $0.25$ સેમી છે.જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા $5 $ સેમી હોય , તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો .
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $P$ અને $Q$ એ અનુક્રમેસામસામેની બાજુઓ $AB$ અને $CD$ નાં મધ્યબિંદુઓ છે. $($જુઓ આકૃતિ$)$ જો $AQ$ એ $DP$ ને $S$ માં છેદે અને $BQ$ એ $CP$ ને $R$ માં છેદે, તો દર્શાવો કે, $(i) \ \text{APCQ}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $(ii) \ \text{DPBQ}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $(iii) \ \text{PSQR}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
આપેલ આલેખમાં $Y$ અક્ષને સમાંતર $3$ એકમ અંતરે $LM$ રેખા છે, તો બિંદુઓ $\text{L, P, R, Q}$ ના યામ જણાવો.
Image
આપેલ ધનનું વિસ્તરણ કરો. $\left(\frac{3}{2} x+1\right)^3$
$ \angle ABD $ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો આ $ \angle ABD > \angle ACE $, તો સાબિત કરો કે, $ AB > AC $
જો $ a + b\sqrt{5} = \frac{4 + 3\sqrt{5}}{4 - 3\sqrt{5}} $ હોય, તો $a$ અને $b$ શોધો.