કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)
  • Aઊચી $K$ અને નીચી $S$
  • Bનીચી $K$ અને નીચી $S$
  • Cઉંચી $K$ અને ઉંચી $S$
  • Dનીચી $K$ અને ઉંચી $S$
Easy
Download our app for free and get startedPlay store
a
A cooking pot should absorb minimum heat and conduct maximum heat \(A\) cooking pot should easily transfer heat to its content (high conductivity) and not requiring too much heat to get to the right temperature (low specific heat), because it would reduce efficiency, since you would spend more energy heating the pot instead of the content.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે કાળો પદાર્થ ઠંડો પડે તેનું તાપમાન $3000K$  છે. મહત્તમ ઉર્જા ઘનતાને અનુલક્ષીને તરંગલંબાઈમાં $\Delta$$\lambda = 9$ માઈક્રોનનો ફેરફાર થાય છે. હવે કાળા પદાર્થનું - તાપમાન  ..... $K$ $(b = 3 ×10^{-3} mk)$
    View Solution
  • 2
    સંપૂર્ણ કાળા પદાર્થના $T_1$ અને $T_2$ ($T_2>T_1$) તાપમાને તીવ્રતાના આલેખ આપેલા છે. તો કયો આલેખ સાચો હશે?
    View Solution
  • 3
    સંપૂર્ણ કાળા પદાર્થના ઊર્જાસ્પેકટ્રલ વિરુધ્ધ તરંગલંબાઇનો આલેખ આપેલ છે.તો પદાર્થનું તાપમાન ....... $K$
    View Solution
  • 4
    વિધાન : ઊંચા તાપમાન માટે કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ નાની તરંગલંબાઈમાં બદલાય છે.

    કારણ : કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય

    View Solution
  • 5
    સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણની તીવ્રતા અને આવૃત્તિના આલેખ આપેલા છે.
    View Solution
  • 6
    બે સમાન આડછેદવાળી દીવાલની જાડાઇ $d_1$ અને $d_2$,અને ઉષ્મા વાહકતા $k_1$ અને $k_2$ છે,બંને દીવાલ સંપર્કમાં છે. દીવાલની બહારની સપાટીના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન
    View Solution
  • 7
    જો સૂર્યનું તાપમાન કદાચ $T$ થી વધીને $2\,T$ થાય અને તેની ત્રિજયા $R$ થી વધીને $2\,R$ થાય,તો પૃથ્વી દ્વારા મેળવાતી ઊર્જા પહેલા કરતાં કેટલા ગણી થાય?
    View Solution
  • 8
    ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.
    View Solution
  • 9
    $50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$
    View Solution
  • 10
    જો $\lambda_{ m }$ એ $T\;K$ તાપમાને રહેલા કાળા પદાર્થમાંથી મહત્તમ ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ દર્શાવે, તો .......  
    View Solution