કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
  • A$W _{3}> W _{2}> W _{1}> W _{4}$
  • B$W _{3}> W _{2}> W _{4}> W _{1}$
  • C$W _{2}> W _{3}> W _{4}> W _{1}$
  • D$W _{2}> W _{3}> W _{1}> W _{4}$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Work done \(=\) area under \(F - x\) curve. Area below \(x\) -axis is negative and area above \(x\)-axis is positive.

so, \(W _{3}> W _{2}> W _{1}> W _{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, kg$ નો દડો $10 \sqrt{3} m / s$નાં વેગથી $x-$અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા $20\, kg$ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,$20\, kg$નાં દડાના બે ટુકડા થાય છે.એક $10\, kg$નાં ટુકડા $y-$ અક્ષ પર $10$ $m / s$નાં વેગથી ગતિ કરે છે.બીજો $10\, kg$નો ટુકડો $x-$અક્ષ સાથે $30^{\circ}$ નાં ખૂણે $x\, m / s$નાં વેગથી ગતિ કરે છે , તો $x=......$
    View Solution
  • 2
    $20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?
    View Solution
  • 3
    દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ $(U)$ આંતર આણ્વીય અંતર $r$ નું વિધેય છે, કે જે

    $U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3$

    જ્યાં,$\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર $\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}$ હશે જ્યાં $a=..........$ છે

    View Solution
  • 4
    એક લિફ્ટ $68\; kg$ સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા $10$ માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન $920\; kg$ અને તે  $3\; \mathrm{m} / \mathrm{s}$ ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ $6000 \;\mathrm{N}$ છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... $\mathrm{W}$ પાવર મળવો જોઈએ?
    View Solution
  • 5
    આ પ્રશ્ન  વિધાન $1 $ અને વિધાન $2$ ધરાવે છે. વિધાનો બાદ આપેલા ચાર વિકલ્પોમાંથી બંને વિધાનોને સૌથી સારી રીતે સમજાવતો વિકલ્પ પસંદ કરો.જો અનુક્રમે બળ અચળાંકો $k_1$ અને $k_2$ ની બે સ્પ્રિંગ $S_1$ અને $S_2$ એક જ સમાન બળ વડે ખેંચવામાં આવી હોય, તો, માલુમ પડે છે કે, $S_2$ સ્પ્રિંગ પર થયેલા કાર્ય કરતાં $S_1$ સ્પ્રિંગ પર થયેલું કાર્ય વધારે છે.

    વિધાન $- 1$: જો એક જ સમાન (બળના) જથ્થાથી ખેંચવામાં આવી હોય તો $S_1$ પર થયેલું કાર્ય, $S_2$ પર થયેલાં કાર્ય કરતાં વધારે છે.

    વિધાન $- 2$:$ k_1 < k_2$

    View Solution
  • 6
    અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.
    View Solution
  • 7
    $3a $ ત્રિજ્યાની રિંગ ટેબલ પર દઢ રીતે નિયત કરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m $ દળ અને $ q$ ત્રિજ્યાની નાની રિંગ સરક્યા વિના તેની અદંર ગબડે છે. નાની રિંગને $ A$ સ્થાન પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે છે તે સમયે રિંગના કેન્દ્રની ઝડપ કેટલી થશે ?
    View Solution
  • 8
    $x$ -અક્ષની સાપેક્ષ પર ગતિ કરી રહેલાં એક પદાર્થ પર લાગતાં બળએ સ્થિતિ $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ ક્યારે સ્થિર સંતુલિત સ્થિતિમાં હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. $45^{\circ}$ નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને $B$ ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે $10\,m$ ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ $B$ એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ $A$ થી બિંદુ $C$ સુધી પહોંચવા લાગતો કુલ સમય $t(\sqrt{2}+1) s$ છે. $t$ નું મૂલ્ય $..........$ હશે. $\left(g=10 m / s ^2\right.$ લો.)
    View Solution
  • 10
    એક બોલ $ 'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $ 'n' $ વાર પાછો ફર્યા પછી બોલ વડે પ્રાપ્ત થતી ઉંચાઈ અને $n$ વાર પાછો ફરવા માટે બોલને લાગતો સમય શોધો.
    View Solution