Question
કવિ જંતુનાશક દવા થવા શા માટે માંગે છે ?

Answer

કવિને ' એ લોકો' પ્રત્યે આક્રોશ છે. તેઓ અનાજ, કાપડ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે; પછી તેઓ ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માગે છે, તેમ કરીને તે સંઘરાખોરી કરનારા, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free