Question
હાઈકુમાં ગીત ગાતી ચકલીનું શબ્દચિત્ર કેવી રીતે આલેખાયું છે ?

Answer

મનુષ્ય પ્રકૃતિથી વિમુખ થતો જાય છે પણ મનુષ્ય ને પ્રકૃતિ તો એકબીજાનાં અભિન્ન અંગ છે. ખેતરમાં લહેરાતા મોલ ને પંખીઓના ગીતનો મીઠો અવાજ આપણને પ્રકૃતિ સાથે તન્મય કરી દે છે. આ વાત સમજાવવા કવિ કહે છે કે ડૂંડા પર બેસીને ચકલી જ નહિ પણ ડૂંડું ને આખું ખેતર ગીત ગાઈ રહ્યું છે.પ્રકૃતિની સુંદરતાને મધુરતા હાઈકુમાં વ્યક્ત થઈ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free