Question
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે ?

Answer

કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા માટે સહિયારાનો વર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્ત્વનું છે. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય, તો હારવામાં પણ મજા છે. કાના પણ કાયમી ના હોય. હળીમળીને ઇસીએ-રમીએ. ગીત ગાવાનો આનંદ માણીએ. રમકડું રમવાની મોજ માણીએ. તેમાં મારા- તારાનો ભેદ ન રાખીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નુતન યુગના પ્રવાસી કેવા હોય ?
હરિ આવો ને' કાવ્યમાં (ગીતમાં) હરિને રીઝવવા ભક્તની પોતાની જાત સંપૂર્ણ સમર્પિત થયેલ છે - આ કેવી રીતે અનુભવાય છે ?
કવિએ કાવ્યના માધ્યમથી માણસને કયો સંદેશ આપ્યો છે? વિસ્તારપૂર્વક સમજાવો.
આભાર સોનેટનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે ? તે ગીતના આધારે લખો.
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી' કાવ્યને આધારે ગુજરાતીની વિશેષતા જાણવો.
“એ લોકો' કાવ્યનો ભાવાર્થ સમજાવો.
આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે ?
જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચાર જણાવો.
'ગોકુળમાં આવો તો' કૃતિમાં રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે ?