Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiનવસર્જનની વાટે4 Marks
Question
નુતન યુગના પ્રવાસી કેવા હોય ?
✓
Answer
નુતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય. તેઓ પ્રગતિના પંથે હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કિર્તિનો મોહ ના હોય. તેઓ ઉતમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.