તેના $5$ પેટા પ્રકાર $3dxy, 3dzx, 3dyz, 3dx2- y2, 3dz2$ છે.
તે દરેકમાં $2$ ઈલેકટ્રોન લેખે $3d$ માં કુલ $10$ ઈલેકટ્રોન સમાય.
$A$. $1s$ કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે.
$B$. $2s$ કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે.
$C$. કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની $100 \%$ વિસ્તારનો સમાવેશ કરે છે
$D$. $P$ અને $d-$કક્ષકો અનુક્રમે $1$ અને $2$ કોણીય નોડ ધરાવે છે
$E$. ન્યુકિલિયસ પર $P-$કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.
(પરમાણુ ક્રમાંક $Sm , 62 ; Er , 68: Yb , 70: Lu , 71 ; Eu , 63: Tb$, $65$; $\operatorname{Tm}, 69)$
$(A)\, n=4,l=1$ $(B)\, n=4,l=0$
$(C) \,n=3,l=2$ $(D)\, n=3,l=1$
ઊર્જાનો ચડતો ક્રમ રજૂ કરતો કર્મ જણાવો.