Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
$0.01\,m\,\,NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o$ સે થાય.
ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?