Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$
$5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)