Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધરા અવસ્થામાં રહેલ લિથિયમ $Li$ અણુની આયનીય ઉર્જા $5 .4\,eV$ છે. $Li^+$ આયનની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $75.6\,eV$ છે. તો $(Li)$ ના ત્રણેય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
$242$ પરમાણુંભાર અને $7.6\,MeV$ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર $121$ છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા $8.1\,MeV$ પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... $MeV$ જેટલો કુલ વધારો થશે.
$M$ દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ $\Delta M$ ના સ્વરૂપે ઝડપ___________થશે.