લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$(1)$ $700\, nm$ થી $1\,mm$ | $(i)$ અણું અને પરમાણુયોના કંપન |
$(2)$ $1\,nm$ થી $400\, nm$ | $(ii)$ અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી |
$(3)$ $ < 10^{-3}\,nm$ | $(iii)$ ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી |
$(4)$ $1\,mm$ થી $0.1\,m$ | $(iv)$ મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા |
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?