Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવણમાં પેન્ટેન $ (A) $ અને હેકઝેન $ (B) $ નો મોલ ગુણોત્તર $1 : 4$ છે $20^o$ સે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુધ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440$ મિમિ અને $120 $ મિમિ છે તો વરાળ સ્વરૂપમાં પેન્ટેન ના મોલ -અંશ…..થાય.
$0.01\,M$ $KCl$ અને $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$ સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ?
$88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.