Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 $ મિલી $N$ $HCl$, $20\,ml$ $N/2$ $H_2SO_4$ અને $30$ મિલી $N/3$ $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
$KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
$25°C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCI_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2CI_2)$ ના બાષ્પદબાણ અનુક્રમે $200\, mm\, Hg$ અને $41.5\, mm \,Hg$ છે. તો $25.5\,g \,CHCl_3$ અને $40\, g\, CH_2Cl_2$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનુ બાષ્પદબાણ ......... થશે.