કયું વિધાન ખોટું છે?
  • A$Ni(CO)_4$ $-$ ચતુ:ષ્ફલકીય, અનુચુંબકીય
  • B$[Ni(CN)_4]^{2-}$ $-$ ચોરસ સમતલ, પ્રતિચુંબકીય
  • C$Ni(CO)_4$ $-$ ચતુ:ષ્ફલકીય, પ્રતિચુંબકીય
  • D$[NiCl_4]^{-2}$ $-$ ચતુ:ષ્ફલકીય, અનુચુંબકીય
Medium
Download our app for free and get startedPlay store
a
\(Ni(28) = 3d^8, \,4s^2 ,\,4p^6\)

\(e^{-}\) યુગ્મ, પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ \(CO\) પરની અસર દ્વારા \([Ni(CO)_4]\) માં \(sp^3\) સંકરણ હોવાથી તે ચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય થાય છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ........દ્વારા સમતલીય સમચોરસ ભૂમિતિ દર્શાવાય છે. 
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ સૌથી સ્થાયી સંકીર્ણ છે ?
    View Solution
  • 3
    લિથીયમ ટેટ્રાહાયડ્રોએલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે?
    View Solution
  • 4
    $Ni{\left( {CO} \right)_4},$ ${\left[ {Ni{{(CN)}_4}} \right]^{2 - }}$ અને ${[NiC{l_4}]^{2 - }}$માં
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ સંકીર્ણ આયન ભોમિતિય સમઘટ ધરાવે છે ?
    View Solution
  • 6
    ઉચ્ચ સ્પિન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્ર ઉર્જા ......... છે ?
    View Solution
  • 7
    ધ્યાનમાં લો કે $d ^{6}$  ધાતુ આયન $\left( M ^{2+}\right)$ એક્વા લિગાન્ડ્સ સાથેનું એક સંકીર્ણ  બનાવે છે, અને સંકીર્ણ નો સ્પિન એકમાત્ર ચુંબકીય ક્ષણ  $4.90$ $BM.$  છે. સંકીર્ણ ની ભૂમિતિ અને સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા કેટલી છે:
    View Solution
  • 8
    સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
    View Solution
  • 9
    નીચેનામાથી ક્યાં અણુસૂત્રના ચોરસ સમતલ સંકીર્ણમાં સીસ-ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. ($a$ અને $b$ એકદંતીય લીગેન્ડ છે)
    View Solution
  • 10
    સ્ટોઇચ્યોમેટ્રી ${CuSO}_{4} .5 {H}_{2} {O}$ સાથે સંકળાયેલા હાઇડ્રોજન બંધાયેલા પાણીના અણુઓની સંખ્યા $....$ છે.
    View Solution