Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
નળાકાર ટ્યુબમાંથી પસાર થતી દોરીના એક છેડે બિદુવત $z$ દળ $ m $ બાંધેલો છે. આ દોરીને હાથમાં પકડી રાખેલી છે બિંદુવત દળ $2\ m $ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તૂળમાં $4\ m/s$ ની ઝડપની ગતિ કરે છે. ત્યારબાદ દોરીને નીચે ખેચવામાં આવે છે જેથી ત્રિજ્યા ઘટીને $1\ m$ થશે. બિંદુવત દળની નવો રેખીય અને કોણીય વેગ ગણો પ્રારંભિક અને અંતિમ અવસ્થાની ગતિઊર્જાનો ગુણોત્તર ગણો.
$ABC$ સમબાજુ ત્રિકોણ તકતી છે.$O$ અને $E$ એ $AB$ અને $AC$ના મધ્યબિંદુ છે.$G$ એ કેન્દ્ર છે. $G$ માંથી પસાર થતી અને સમતલ $ABC$ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા $I _{0}$ છે.જો $ADE$ ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને $\frac{ NI _{0}}{16}$ હોય તો $N=......$