Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઇના સળિયાને ચુંબકીયક્ષેત્રમાં લંબ રાખીને તેના એક છેડાને અનુલક્ષીને $ \omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં તેના બે છેડા વચ્ચે કેટલો $emf$ ઉત્પન્ન થશે?
એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $220\, V$ નાં $ac$ ઉદગમ સાથે જોડી $11\, V$ અને $44\, W$ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવાતા પાવર (કાર્યત્વરા) ને અવગણતા, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ? ($\mathrm{~A}$ માં)
વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.
વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.