$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન આવૃતિ ધરાવતા ત્રણ તરંગોનો કંપવિસ્તાર $10 \,\mu \, m, 4  \, \mu \,m$ અને $7 \mu m$ છે. તે દરેક એક બિંદુ પર ક્રમિક તરંગો વચ્ચેનો કળાતફાવત $\frac{\pi }{2}$ છે. તેને એક બિંદુ પર સંપાત કરતાં તરંગનો પરિણામી કંપવિસ્તાર ($\mu \,m$ માં) કેટલો થશે?
    View Solution
  • 2
    ઉદ્‍ગમથી $1m$ અંતરે ધ્વનિની તીવ્રતા $40dB$ છે,માણસની થ્રેશોલ્ડ તીવ્રતા $20dB$ હોય,તો કેટલા ... $m$ મહત્તમ અંતર સુધી તે અવાજ સાંભળી શકે?
    View Solution
  • 3
    $S$ અવાજ ધરાવતું ઉદગમ $50\,m/s$ ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર $1000\,Hz$ આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... $Hz$ થાય? (હવામાં ધ્વનિની ઝડપ $350\,m/s$ )
    View Solution
  • 4
    દોરી પરના તરંગ $y=0.002 \sin (300 t-15 x)$ અને રેખીય ઘનતા $\mu=\frac{0.1\, kg }{m}$ હોય તો દોરીમાં તણાવ શોધો. ($N$ માં)
    View Solution
  • 5
    સ્થિર તરંગનું સમીકરણ $y = 0.15 \,sin \,5x \,cos \,300 \,t \,m $ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 6
    $85\;cm$ લાંબી એક છેડેથી બંધ નળીના વાયુ સ્તંભ માટે $1250\; Hz$ થી ઓછી કેટલી પ્રાકૃતિક આવૃતિ મળે? (ધ્વનિનો વેગ $=340 \;m/s$)
    View Solution
  • 7
    $v_{o}$  આવૃતિ ઉત્સર્જન કરતું ધ્વનિઉદગમ $S$ એ સુરેખ રેખા પર $v$ ઝડપથી ગતિ કરે છે.સુરેખ રેખાથી અમુક અંતરે અવલોકનકાર સ્થિર રહેલા છે,તો તેને સંભળાતી આવૃતિનો આલેખ કર્યા છે.

    $\left(t_{0}\right.$ એ સમય દર્શાવે છે,કે જ્યારે ઉદગમ અને અવલોકન કાર વચ્ચેનું અંતર લઘુતમ થાય. $)$

    View Solution
  • 8
    એક પ્રગામી સમતલ તરંગ $y=2 \cos 2 \pi(330 \mathrm{t}-x) \mathrm{m}$ દ્વારા રજુ કરવામાં આવે છે. તરંગની આવૃત્તિ. . . . . .છે.
    View Solution
  • 9
    સમાન આવૃત્તિ ધરાવતાં તરંગની તીવ્રતા $1 \,bel$ અને $5\, bel$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    કયા તાપમાને ($^oC$) હવામાં ધ્વનિની ઝડપ ${27^o}C$ તાપમાન કરતાં બમણી થાય? 
    View Solution