Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.0\, m$ લાંબી દોરીનો છેડો $240\, Hz$ આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?
પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી $20\, {m} / {s}$ ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર $1800\, {Hz}$ ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ $340\, {m} / {s}$ લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ ${Hz}$ માં કેટલી હશે?
બંને છેડેથી જડિત $10 \,m$ લાંબી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જો દોરી $5$ વિભાગમાં દોલન કરે છે અને તરંગની ઝડપ $20\,m / s$, છે. તો આવૃતિ .............. $Hz$ હોય.