Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું $220V$ $ac$ ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે $100$ અને $10$ છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપૂટ વોલ્ટેજ $\left(\mathrm{V}_0\right)$__________થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ક્ષેત્રફળમાં કાગળના સમતલની અંદરની દિશામાં એકસમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે અને તેનું મૂલ્ય અચળ દરથી વધે છે. આ માટે ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો $r$ ની સાથેનો આલેખ કેવો મળે?
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .