$L$ લંબાઈ દોરીના એક છેડે બાંધેલા પથ્થરને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે જ્યાં દોરડાનો બીજો છેડો વર્તુળની મધ્યમાં છે. કોઈ એક સમયે પથ્થર સૌથી નીચા બિંદુએ છે અને તેનો વેગ $u$ છે. જ્યારે દોરીની સ્થિતિ સમક્ષિતિજ થાય, ત્યારે તેના વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય કેટલું હશે?
A$\sqrt {{u^2} - 2gL} $
B$\sqrt {2gL} $
C$\sqrt {{u^2} - gl} $
D$\sqrt {2({u^2} - gL)} $
IIT 1998,AIPMT 2004, Diffcult
Download our app for free and get started
d (d) \(\frac{1}{2}m{u^2} - \frac{1}{2}m{v^2} = mgL\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$3a $ ત્રિજ્યાની રિંગ ટેબલ પર દઢ રીતે નિયત કરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m $ દળ અને $ q$ ત્રિજ્યાની નાની રિંગ સરક્યા વિના તેની અદંર ગબડે છે. નાની રિંગને $ A$ સ્થાન પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે છે તે સમયે રિંગના કેન્દ્રની ઝડપ કેટલી થશે ?