\(P_{R}\) is max. when \(r=R\)
\(\int dr =\int_{2}^{b} \frac{\rho dr }{2 \pi r l} \Rightarrow r =\frac{\rho}{2 \pi l} l n \frac{ b }{ a }\)
$[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.
$[B]$ઓહમનો નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ છે.
$[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.
$[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા
$A$ આગળ દાખલ થતાં વિદ્યુત પ્રવાહ માટે $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર ........... થાય.