$50\;cm$ લાંબા અને $1\;mm^2$ આડછેદ ધરાવતા તારને જ્યારે $2\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4\,A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારની અવરોધકતા કેટલી હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાહકના બે છેડાને $e.m.f \,\,E$ તથા અમુક આંતરીક અવરોધ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. વાહકના મધ્યબિંદુ $P$ થી શરૂ કરી પ્રવાહની દિશામાં જઈને બિંદુ $P$ પર પાછા ફરવામાં આવે છે તો કપાયેલ અંતર વિરૂદ્ધ માર્ગ પરના દરેક બિંદુ આગળનો આલેખ નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા દર્શાવી શકાય ?
$5\; {A}$ નો પ્રવાહ $0.04\; {m}^{2}$ આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (${V} / {m}$ માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા $\rho=44 \times 10^{-8}\, \Omega m$)
બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર $.........$ થશે.