$L $ લંબાઇના એક પોટેન્શિયોમીટર તાર અને અવરોધ $r$ ને શ્રેણીમાં તથા $E_0 \;emf$ ની બેટરી અને $r_1$ અવરોધ સાથે જોડવામાં આવેલ છે. આ પોટેન્શિયોમીટરની $l $ લંબાઇ પર બીજા અજ્ઞાત $emf \;E$ માટે સંતુલનબિંદુ મળે છે. તો $emf \;E$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે?
  • A$\frac{{L{E_0}r}}{{\left( {r + {r_1}} \right)l}}$
  • B$\;\frac{{L{E_0}r}}{{l{r_1}}}$
  • C$\frac{{{E_0}rl}}{{\left( {r + {r_1}} \right)L}}$
  • D$\;\frac{{{E_0}l}}{L}$
AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
c
The current through the potentiometer wire is

\(I=\frac{E_{0}}{\left(r+r_{1}\right)}\)

and the potential difference across the wire is

\(V=I r=\frac{E_{0} r}{\left(r+r_{1}\right)}\)

The potential gradient along the potentiometer wire is

\(k=\frac{V}{L}=\frac{E_{0} r}{\left(r+r_{1}\right) L}\)

As the unknown e.m.f. \(E\) is balanced against length \(l\) of the potentiometer wire,

\(\therefore \quad E=k l=\frac{E_{0} r}{\left(r+r_{1}\right)} \frac{l}{L}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4\,\mu F$ ના કેપેસીટરને $400\, volts$ વડે ચાર્જ કરવામાં આવે અને તેની પ્લેટને $1\,k\Omega $ અવરોધ ધરાવતા અવરોધ વડે જોડવામાં આવેલ છે. આ અવરોધ દ્વારા કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થશે?
    View Solution
  • 2
    વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો આલેખ ઓહમિક અવરોધને રજૂ કરતો આલેખ છે?
    View Solution
  • 4
    બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોઘનો ગુણોત્તર $1:2$ છે. તેમને શ્નેણીમાં જોડતાં વ્યય થતાં પાવરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં, $20 \Omega$ અવરોધમાં વહેતો પ્રવાહ $0.3$ $A$ હોય , જ્યારે એમિટર $0.9$ $A$નું અવલોકન નોંધે છે. $R_1$ નું મૂલ્ય___________$\quad \Omega છ$.
    View Solution
  • 6
    ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમ કોઇલને $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે, ત્યારે કીટલીમાંનું પાણી $10$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $40$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો સમાન જથ્થાના પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
    View Solution
  • 7
    ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $3 \;\Omega$ ના ત્રણ અવરોધોને ષટ્કોણની બાજુએ અને ત્રણ $6\; \Omega$ ના અવરોધો $A C, A D$ અને $A E$ બાજુએ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં, $20 \Omega$ અવરોધમાં વહેતો પ્રવાહ $0.3$ $A$ હોય , જ્યારે એમિટર $0.9$ $A$નું અવલોકન નોંધે છે. $R_1$ નું મૂલ્ય___________$\quad \Omega છ$.
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં $B$ અને $D$ જોડતા તારમાં કેટલા .............. $A$ પ્રવાહનું વાહન થશે?
    View Solution