Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, $E$ વોલ્ટ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $\frac{E^a}{2 b}\,J / s$ એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. $\frac{b}{a}$ નું મૂલ્ય .......... હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?
$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?
એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ વડે અપાય છે. $d$ બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x$ અને $y$ અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત $emf$ ....... હશે.
$L_{1}$ અને $L_{2}$ પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ $M$ છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.