$R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.
વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.
ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.