કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
$(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
$(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
ઉપરના વિધાનમાટે સાચા છે
$R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
$R -$ કારણ : કોષકેન્દ્રિકા પટલવિહિન ગોળાકાર રચના છે.