Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
એક $a.c.$ વોલ્ટેજને એક અવરોધ $R$ અને ઇન્ડક્ટર $L$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો $R$ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંનેનું મૂલ્ય $3\,\Omega$ હોય, પરિપથમાં લાગુ પડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?