Question
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(\frac{y}{4}+\frac{4}{y}\right)^{4}$ નું વિસ્તરણ કરો.

એક શહેરની એક સોસાયટીમાં રહેતાં 30 કુટુંબોમાં બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ-વિતરણ મેળવો. 

010221122312221
122331122230211
બે આવૃત્તિ$-$વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ$-$વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો.
આવૃત્તિ$-$વિતરણ $A : \bar{x} =28\ \&\ M =26\ \&\ s =10$
આવૃત્તિ$-$વિતરણ $B : \bar{x} =24\ \&\ M =27\ \&\ s =12$
એક ફેક્ટરીમાં કામ કરતી કુલ $1850$ સ્ત્રીઓમાંથી $549$ સ્ત્રીઓ રજૂ વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં $250$ સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને $93$ સ્ત્રીઓ બિનઅનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે $87$ અને $400$ હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ $1336$ સ્ત્રીઓ હતી, જેમાંથી $136$ મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી $1020$ સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે $163$ અને $14$ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
પદિક નિદર્શનના લાભો જણાવો.
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{3}=18$ અને $\mathrm{T}_{6}=486$ હોય, તો $\mathrm{T}_{9}$ શોધો.
એક વર્ગખંડમાં $70$ વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષક કોઈ સાત પ્રવૃત્તિઓ માટે સાત વિદ્યાર્થીઓની પસંદગી કરવા માંગે છે.
આ માટે નીચે આપેલ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી પૂરવણી સહિતનો યાદચ્છિક નિદર્શ મેળવો..
$\{274, 323, 823, 599, 667, 320, 910, 484, 786, 253, 009, 885, 115\}.$
સ્તરિત યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો.