Question
લેખક ‘વાણી’ અને ‘શોર’ વિષે શું કહે છે$?$

Answer

લેખકના મત અનુસાર માણસ 'શોર' ને જન્મસિદ્ધ હક્ક માને છે. આગળ પોતાનો અભિપ્રાય આપતાં લેખક જણાવે છે કે 'શોર' એ માણસની સમજશક્તિનું દેવાળું છે. જયારે વાણી વિશે લેખક કહે છે, વાણી એ શબ્દોની અનાવશ્યક લહાણી માટેનું માધ્યમ નથી. વાણીથી કરાયેલા ભાષણની સરખામણીમાં “મૌન” એ સર્વોત્તમ ભાષણ છે - એવો મત લેખક રજૂ કરે છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સુદામા પત્નીને ભાગ્યની કઈ વાત કરે છે$?$
કૃષ્ણને વારંવાર જન્મ ધારણ કરવાની ઈચ્છા શાથી થાય છે$?$
પુત્રવધુ એ ખરીદેલ કાપડ જોતા તે વિશે સાસુમાનો મોળો પ્રતિસાદ પુત્રવધુને કેમ પ્રશ્નાર્થ સમાન લાગે છે$?$
ખેતમજુરી તરીકે પાહોમનુ જીવન કેવું હતું?
પરદેશ જતા કલામની ફડક શી રીતે દુર થઇ$?$
જીદુનાથ અને કલ્યાણી કેટલા વરસથી સાથે રહેતા હતા$?$ એનાથી જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું$?$
સાસરે જતા રસ્તામાંથી કલ્યાણી કેમ પછી આવી? તેણે દાદાજીને $–$ જીદુનાથને શું કહ્યું$?$
મચ્ચુ પીચ્છુ નેરોગેજ ટ્રેનની પાટાની રચનાની શી વિશેષતા છે?
‘સંયમજન્ય મૌનમાં વીરતા છે’ એમ લેખક શા માટે કહે છે$?$
શહેરના કોઈને પણ અંગ્રેજીમાં અરજી લખાવવી હોય કે કચેરીનું કામકાજ હોય તો તે જલાલુદીનને કેમ યાદ કરતા$?$