લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.
  • A$'f'-$ કક્ષકોની અવગણ્ય સ્ક્રીનીંગ અસર
  • B
    વધતો કેન્દ્રિય વીજભાર
  • C
    ઘટતો કેન્દ્રિય વીજભાર
  • D
    ધટતી આચ્છાદન અસર
NEET 2014, Easy
Download our app for free and get startedPlay store
a
Lanthanoid contraction is the regular decrease in atomic and ionic radii of lanthanides. This is due to the imperfect shielding [or poor screening effect ] of \(l-\)orbitals due to their diffused shape which unable to counterbalance the effect to the increased nuclear charge. Hence, the net result is a contraction in size of lanthanoids.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     ${Y^{3 - }},L{a^{3 + }},E{u^{3 + }}$ અને  $L{u^{3 + }}$ ની આયનીય ત્રિજ્યા નો સાચો ક્રમ કયો છે 

    (આણ્વિય ક્રમ  $Y = 39$, $La = 57$, $Eu = 63$, $Lu = 71$)

    View Solution
  • 2
    કોપર સલ્ફેટ નું દ્રાવણ  $KCN$ સાથે પ્રકિયા કરીને શું આપે છે ?
    View Solution
  • 3
    લેન્થેનાઇડ્‌સની સામાન્ય ઇલેકટ્રોનીય રચના કઇ છે
    View Solution
  • 4
    નીચે પૈકી કઈ હકીકત એ લેન્થનાઇડ સંકોચન માટે જવાબદાર છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?
    View Solution
  • 6
    સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......
    View Solution
  • 7
    ક્રોમીક એસીડના એસીડીક દ્રાવણની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 8
    $(i) La (OH)_3 $ એ લેન્થેનાઈડના હાઈડ્રોક્સાઈડના પૈકી સૌથી ઓછી બેઝિકતા ધરાવે છે. $(ii) Zr^{4+}$  અને $Hf^{4+}$  લગભગ સમાન આયનિક ત્રિજ્યા ધરાવે છે. $(iii) Ce^{4+}$ એ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તીં શકે છે. ઉપર્યૂક્ત વિધાનો પૈકી સાચાં વિધાનો કયાં છે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.

    વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    આલ્કલાઇન માધ્યમમાં  $KI $ એક મોલ દ્વારા ઘટાડેલા $KMn{O_4}$  મોલ્સની સંખ્યા કઈ છે 
    View Solution