Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.25 \,g$ ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં $0.40\, g$ સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક]
(આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )
એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?