${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$
$y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
સૂચિ $II$ (મિશ્રણ) | સૂચિ $II$ (અલગીકરણ તકનીક) |
$A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ | $I$ વરાળ નિસ્યંદન |
$B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ | $II$ વિભેદી નિષ્કર્ષણ |
$C$ $C _6 H _5 NH _2+ H _2 O$ | $III$ નિસ્યંદન |
$D$ Organic compound in $H _2 O$ | $IV$ વિભાગીય નિસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.