લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે $Fe ^{3+}$ ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.
  • A$[ Fe ( SCN )]^{2+}$
  • B$Fe _4\left[ Fe \left( CN _6\right)\right]_3 xH _2 O$
  • C$NaSCN$
  • D$\left[ Fe ( CN )_5 NOS \right]^{4-}$
NEET 2023, Medium
Download our app for free and get startedPlay store
c
In case nitrogen and sulphur both are present in an organic compound, sodium thiocyanate is formed, it give blood red colour and no prussian blue since there are no free cyanide Ions

\(Na + C + N + S \rightarrow NaSCN\)

\(Fe ^{+3}+ SCN ^{\ominus} \longrightarrow[ Fe ( SCN )]^{2+}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C $ અને $H $  ના પરિમાપન દરમ્યાન ઉત્પન્] થતા $ CO_2 $ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે ?
    View Solution
  • 3
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution
  • 4
    હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં $250 \,mg$ એક કાર્બનિક સંયોજન $141 \,mg$ $AgBr$ આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો.

    (પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)

    View Solution
  • 5
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution
  • 6
    હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક $0.2\, {~g}$ કાર્બનિક સંયોજન એ $0.188 \,{~g}$ ${AgBr}$ આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [આણ્વિય દળ: ${Ag}=108, {Br}=80$ ]

    View Solution
  • 7
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 8
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 9
    એક અકાર્બનિક સંયોજન $'AB'$ ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, $'AB'$ પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.
    View Solution
  • 10
    એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

    સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

    View Solution